by Manishaben Jadav ✓ · 7 Oct 2021
'બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે શાળામાં ગાંધીજીની આત્મકથા વિશે વક્તવ્ય બોલવાનું હતું. ધોરણ સાતના એક બાળકે મને ખોલ્યું. મારામાં વર્ષોથી બંધ પડેલું જ્ઞાન આજ શાળાના વિદ્યાર્થી અને શિક્ષક સુધી પહોચ્યું
Loading comments…
Loading comments…