by 'Sagar' Ramolia ✓ · 31 Oct 2021
ગાંધીજીના શબ્દોએ તેમના ઉપર ઊંડી અસર કરી અને અંગત જીવનનું, અંગત સુખનું સમર્પણ કરી દીધું અને દેશને જ પોતાનું કુટુંબ બનાવી લીધું. દેશની ચિંતાને પોતાની ચિંતા બનાવી લીધી. જીવ્યા ત્યાં સુધી દેશ માટે જીવ્યા.
Loading comments…
Loading comments…