Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#સરદાર
65 storys
બાપ એવા બેટા, વડ એવાં ટેટા
PRAVIN MAKWANA · 2 min read · 568 reads
'પેલી વૃદ્ધ સ્ત્રીએ સ્પષ્ટતા કરતા કહ્યું "અરે મારા ભાઈ, હું સરદાર વલ્લભભાઈ પટેલની દીકરી મણીબહેન છુ." પેલો રિક્ષાવાળો તો આશ્ચર્ય પામી ગયો.
Inspirational
શીખો દરેક જગ્યાએ
'Sagar' Ramolia · 2 min read · 544 reads
'આપણે પણ દરેક જગ્યાએ નવું શીખવા તત્પર રહેવું જોઈએ. શીખવાથી જ્ઞાનમાં વધારો થાય છે. શીખવાથી પહેલા શીખેલું જ્ઞાન તાજું થાય છે. શીખવા માટે કોઈ જગ્યા કે સ્થળનું મહત્વ નથી. ગમે ત્યાં શીખી શકાય છે.'
Children Stories
સાચું સુખ બીજાને સુખી કરવામાં
'Sagar' Ramolia · 2 min read · 547 reads
'આજના સ્વાર્થીજગતમાં જો દરેક માણસ આવું વિચારે, બીજાનું જ સુખ જોવા લાગે, બીજાના સુખે સુખી થાય, તો જગતમાં કોઈ દુ:ખી રહે જ નહિ.' પ્રેરણાદાયી સુંદર જીવન વુંતાંત.
Children Stories
ખડતલ મન, તો ખડતલ શરીર
'Sagar' Ramolia · 2 min read · 494 reads
'ગમે તેવું અઘરું કામ હોય, પણ મનમાં એ કામ કરવા માટેની ધગશ-આતશ હશે, મન મજબૂત હોય, તો તેમાં સફળતા મળે જ છે. કયાંય હિંમત હારવાની નથી. બસ હિંમત રાખી મન મજબૂત રાખી કામ કરો.'
Children Stories
પ્રમાણિકતામાં પરમેશ્વર
'Sagar' Ramolia · 2 min read · 494 reads
આપણે વાતે-વાતે ખોટું કરવાનું જ વિચારતા હોઈએ છીએ. લોકો કોના ઉપર વિશ્વાસ મૂકવો એ પણ નક્કી કરી શકતા નથી. ત્યાં સુધી કે સાધુ-સંતો ઉપર પણ નહિ. સમાજનો દરેક માણસ પ્રમાણિક બનશે તો જ સમાજનો સાચો વિકાસ થઈ શકશે.
Classics
જેમાં પ્રદર્શન થાય તે કામ નહિ
'Sagar' Ramolia · 2 min read · 540 reads
'તેઓ જાણે આવનારી પરિસ્થિતિને આગોતરી જોઈ શકતા. વર્તમાનની બાબતોનું ભવિષ્ય કેવું હોઈ શકે અને ભવિષ્યમાં કેવો પ્રશ્ન ઉદ્ભવી શકે એવી વિચારશક્તિ ધરાવનાર સરદાર વલ્લભભાઈ પટેલની વાત જ નિરાળી છે.'
Classics
Loading…
Next page →