by 'Sagar' Ramolia ✓ · 21 Oct 2021
'ગમે તેવું અઘરું કામ હોય, પણ મનમાં એ કામ કરવા માટેની ધગશ-આતશ હશે, મન મજબૂત હોય, તો તેમાં સફળતા મળે જ છે. કયાંય હિંમત હારવાની નથી. બસ હિંમત રાખી મન મજબૂત રાખી કામ કરો.'
Loading comments…
Loading comments…