by 'Sagar' Ramolia ✓ · 22 Oct 2021
આપણે વાતે-વાતે ખોટું કરવાનું જ વિચારતા હોઈએ છીએ. લોકો કોના ઉપર વિશ્વાસ મૂકવો એ પણ નક્કી કરી શકતા નથી. ત્યાં સુધી કે સાધુ-સંતો ઉપર પણ નહિ. સમાજનો દરેક માણસ પ્રમાણિક બનશે તો જ સમાજનો સાચો વિકાસ થઈ શકશે.
Loading comments…
Loading comments…