Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#others
13 storys
સમજ સેવા
Nirmita Vaishnav · 3 min read · 408 reads
નજીકની વસ્તીમાં જ રહે છે અને પોતે ઓનલાઇન ભણે પણ છે. એક ડિસ્ટન્સ યુનિવર્સિટીમાં કોમર્સ ગ્રજ્યુએટ થઇ ને હવે ક્યાંક નોકરી શોધે છે. પણ, હજુ સુધી કોઈ જોબ એપ્લિકેશન ફોર્મમાં એના માટે ટીક કરવાનું બોક્સ નથી.
Abstract
મારા બાપુ
MAITRI PATEL · 1 min read · 181 reads
'ગાંધીબાપુ સત્ય અને પ્રેમના પુજારી હતા. તેઓ સાદું અને કરકસરવાળું જીવન જીવતા હતા. તેમણે બાળકો ખુબ ગમતા હતા. તેમણે અમદવાદમાં આશ્રમ સ્થાપ્યો હતો. ગાંધીબાપુનું જીવન ગરીબો અને દેશને સમર્પિત હતું.'
Classics
આરોગ્યની ચાવી
SRISHTIBEN JOSHI · 1 min read · 211 reads
'નૈતિકને તેની ચિંતા થઈ. તે શૈલેષની ખબર કાઢવા તેના ઘરે ગયો. તો જોયું શૈલેશ ખુબ બિમાર હતો. તેને તાવ આવેલો હતો. નૈતિકે શૈલેશના ઘરની સ્થિતિ જોઈ. તેનું ઘર ખુબ ગંદુ અને અસ્તવ્યસ્ત હતુ.'
Others
લોભનું ફળ
KUNJAL MALI · 1 min read · 218 reads
'તેને હાડકું ખુબ ભાવતું હતું. તે હાડકું લઈને ગામની ભાગોળ તરફ ગયો. ત્યાં એક તળાવ હતું. તે તળાવ ખૂબ જ ઊંડું હતું. તેમાં પાણી પણ ખૂબ હતું. ડાઘીયો કુતરો મોમાં હાડકું લઈને તળાવના પાણીમાં ગયો.'
Others
કાચબાનું ઘર
DHARTIBEN RAMI · 2 min read · 153 reads
'કાચબો અને સસલી જંગલમાં ફરતા હતા. એટલામાં જોરદાર વરસાદ પડવાનું શરુ થયું. પવન પણ જોર જોરથી ફૂંકવા લાગ્યો. બધા પ્રાણીઓ વરસાદથી બચવા દોડાદોડી કરવા લાગ્યા.'
Others
બાજ અને શિયાળ
BHAVISHYA KUMAR · 2 min read · 132 reads
'આજે તેને બાજ જોડે બદલો લેવાનું હથિયાર માળી ગયું. તે સળગતા અંગારનું લાકડું લઇ જંગલમાં આવ્યું. અને બાજ પક્ષીના માળાવાળા ઝાડની નીચે મૂકી દીધું. પછી પોતે એક ઝાડ પાછળ સંતાઈ ગયું.'
Others
Loading…
Next page →