by KUNJAL MALI ✓ · 8 Mar 2021
'તેને હાડકું ખુબ ભાવતું હતું. તે હાડકું લઈને ગામની ભાગોળ તરફ ગયો. ત્યાં એક તળાવ હતું. તે તળાવ ખૂબ જ ઊંડું હતું. તેમાં પાણી પણ ખૂબ હતું. ડાઘીયો કુતરો મોમાં હાડકું લઈને તળાવના પાણીમાં ગયો.'
Loading comments…
Loading comments…