Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#આર્મી
11 storys
નાટકીય આલાપ
Anami D · 3 min read · 214 reads
અને આવા દુઃખના ભય વચ્ચે કોઈ ઉમ્મીદ કામ નથી આવતી...
Drama
ટીનીની દિવાળી
Mana Vyas · 4 min read · 7K reads
હવે બધાંની હિંમત ખુટતી જતી હતી. સૌ સાથે બેસીને પ્રાર્થના કરતા.
Children
જનેતા
Ashutosh Desai · 9 min read · 15.1K reads
કાળી શ્યાહીમાં લખાયેલા એ શબ્દો હમણાં મારી નજરો વાંચી રહી.
Others
સપનાંની ઉડાન
Manishaben Jadav · 1 min read · 338 reads
"જેના સ્વપ્નમાં જાન હોય તેની ઉડાન ઉંચી હોય, સપના સાકાર કરવા જાગવું પડે સુતા સુતા તો સવાર જ થાય." સુંદર પ્રેરણાદાયી લઘુવાર્તા.
Children Stories
છેલ્લો શિકારી
છેલ્લો શિકારી
Kavish Rawal · 6 min read · 14K reads
હિમાલય માં ઘણી બધી પ્રજાતિઓ રહે છે તેમાંની એક પ્રજાતિ શિકારી તરીકે ઓળખાતી. આ લોકો જીવ ના જોખમે અલગ અલગ પહાડો પરથી મધ શોધી લાવતા. તેમને વનસ્પતિ નું સાચું અને સારું જ્ઞાન હોવાથી વિવિધ રોગ ની સારવાર માટેના વિવિધ મધ પણ તે લાવી સકતા. આઝાદી પહેલા અંગ્રેજો ને આ પ્રજાતિ ની ખબર પડી અને તેમને રસ પડ્યો. અને એ સમય માં મધ ના સારા પૈસા પણ મળતા પણ પછી દેશ આઝાદ થયો. બધીજ વસ્તુઓ ના ભાવ નક્કી થવા લાગ્યા. કૃત્રિમ મધ સાથે આ જીવ ના જોખમે ભેગું કરેલું મધ સરખાવા લાગ્યું. અને રોજ ના વિસ પચીસ રૂપિયા માટે જીવ સટોસટ ની બાજી લગાવવાનું યોગ્ય ન લાગતા જુવાનિયાઓ યા તો ટુરિસ્ટ ગાઈડ બની ગયા કે પછી કોઈક શહેર માં ચોકીદાર બની ગયા... ....આ વાત ને દસ વરસ વીતી ગયા અને સરહદો પર ચીન ના સૈનિકો પોતાની જગ્યા બનાવતા ગયા. એક દિવસ યુદ્ધ ના નગારા વાગી જ ગયા.
Inspirational
ફૌજી બનવાનુ સપનું
NAVIN PATEL · 2 min read · 195 reads
'હરીભાઈને આ વાત જાણતાં દુઃખ તો થયું કારણ કે એકનો એક પુત્ર આર્મી જોઈન્ટ કરી છે. મનમાં જોમ હૈયે હામને તનથી મજબૂત એવો ભાવીને સઘળી આર્મીની પરિક્ષાઓ પાસ કરી આર્મીનો મેજરસાહેબ બની ગયો.'
Inspirational
Loading…
Next page →