Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#ઉજવણી
46 storys
પ્રતિબિંબ
Chetna Ganatra · 1 min read · 23.3K reads
'મયુરે મયુરીને બધાજ માન સન્માન આપ્યા હતા, પરંતુ તેની પ્રેયસી મોનાના સંપર્કમાં હતો. મયુરને હતું કે આ બાબતથી બધા અજાણ છે, પરંતુ મયુરી ઘર પરિવારની પ્રતિષ્ઠા ખાતર ચૂપ હતી.'
Tragedy
હરીફ
Chetna Ganatra · 1 min read · 235 reads
સમય અને સંજોગો સાચવી લઈએ ..
Inspirational
અલગ રીતે ઉજવણી
Hiral Hemang Thakrar · 1 min read · 1.5K reads
મારે સગો ભાઇ નથી અને શરદને સગી બહેન નથી. અમને એવા પિતરાઈ ભાઇબહેન સાથે તહેવાર મનાવો ન ગમે. જે વરસના એક જ દિવસે યાદ કરે.
Inspirational
સૌથી કિંમતી ભેટ
Meenaz Vasaya. "મૌસમી" · 2 min read · 203 reads
'એ દિવસે જ પાર્સલમાં નવી સાડી અને નવો મોબાઈલ મળ્યો. બસ ખુશીના માર્યા આંખમાં આંસુ આવી ગયા. કે દોડધામ ભરી જિંદગીમાંથી પણ સમય કાઢી સ્પેશીયલ ફિલ કરાવ્યું.'
Children Stories
દિવાળી
Vipul Borisa · 1 min read · 273 reads
'હા, પહેલાં રાહ જોતો કોઈ તહેવારની તો કોઈક વ્યક્તિ ખાસની, પણ હવે નજર એ રીતે ઘર ની બારી બહાર નથી જાતી, શું કરુ યાર,દિવાળી હવે પહેલા જેવી મારાથી નથી ઉજવાતી.
Others
નૂતન વર્ષે
Daxa Ramesh · 3 min read · 13.5K reads
'માનવમાં એક વિશિષ્ટ શક્તિ રહેલી છે જે આ આહવાન ને સ્વીકારીને એક એક ગુણ જીવનમાં લાવવાનો દિવસ એટલે જ નૂતન વર્ષાભિનંદન !'
Inspirational
Loading…
Next page →