by Vipul Borisa ✓ · 20 Nov 2019
'હા, પહેલાં રાહ જોતો કોઈ તહેવારની તો કોઈક વ્યક્તિ ખાસની, પણ હવે નજર એ રીતે ઘર ની બારી બહાર નથી જાતી, શું કરુ યાર,દિવાળી હવે પહેલા જેવી મારાથી નથી ઉજવાતી.
Loading comments…
Loading comments…