Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#કુવો
7 storys
મા નો જીવ
Bhavna Bhatt · 2 min read · 279 reads
'હાથ પકડી મા દીકરો નીકળ્યા અને ખેતરમાં કુવા પાસે મનુને લઈ જઈ લાખી કુવામાં જોવા કહ્યું અને પાછળથી ધક્કો માર્યો.' એક કરુણ લઘુકથા.
Others
એક છેલ્લી રાતે
Tejas Pandya · 6 min read · 308 reads
'આજે તારી છેલ્લી રાત છે ! આટલું કહીને તે સ્ત્રી અદૃશ્ય થય જાય છે. અને ગૌતમને તો તે સ્ત્રી એ વશમાં કર્યો હોય તેમ તે ધીમે પગલે તે કુવા પાસે જાય છે અને કુવા ઉપર ઊભો રહીને કહે છે,"આજે મારી છેલ્લી રાત છે !
Horror
હવડ કૂવો
Pravina Avinash · 6 min read · 13.6K reads
વરની માનિતી સહુની માનિતી. વરની અણમાનિતી સહુની અણમાનિતી. એ આ દુનિયાનો કાયદો છે.
Inspirational
ચતુર શિયાળ
SANGITA CHAUDHARI · 4 min read · 1.6K reads
શિયાળ તો રાજી થતું થતું જંગલમાં પાછું ગયું. બધા પ્રાણીઓને ભેગા કરી ખુશ ખબર આપી કે સિંહ હવે મારી ગયો છે. હવે ડરવાની જરૂર નથી.
Children
કૂવાની ચોકી
Panch Tantra · 3 min read · 365 reads
વિષ્ણુ શર્મા રચિત પંચતંત્રની એક પ્રેરણાત્મક વાર્તા : સહિયારા કામમાં ક્યારેય કામચોરી ણ કરવી.
Classics
દલો તરવાડી
Baal Sahitya Gujarati · 2 min read · 576 reads
'રીંગણ ખાવાના શોખીન દલો તરવાડી રોજ વાડીમાંથી રીંગણ ચોરતા હતાં, પણ માલિકના હાથે પકડાઈ જતાં પોતાની શી દશા થાય છે એક બાળવાર્તા
Classics
Loading…
Next page →