by Tejas Pandya ✓ · 17 May 2022
'આજે તારી છેલ્લી રાત છે ! આટલું કહીને તે સ્ત્રી અદૃશ્ય થય જાય છે. અને ગૌતમને તો તે સ્ત્રી એ વશમાં કર્યો હોય તેમ તે ધીમે પગલે તે કુવા પાસે જાય છે અને કુવા ઉપર ઊભો રહીને કહે છે,"આજે મારી છેલ્લી રાત છે !
Loading comments…
Loading comments…