English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#ગામડું
54 storys
ગામડું
RAHUL CHAUHAN · 2 min read · 246 reads
'ગામડાની ચોખ્ખી હવા, ચોખ્ખા પાણી, ચોખ્ખા અનાજ, ચોખ્ખા ફળ-ફળાદી અને શાકભાજી પણ ચોખ્ખા. આવા શુદ્ધ વાતાવરણમાં રહેવાથી ખેડૂતનો દીકરો અને તેની પત્ની જલ્દીથી સાજા થઈ ગયા.'
Inspirational
દોસ્તનો ખભો ભાગ -૨
Kantilal Hemani · 3 min read · 90 reads
આજે અરદીન અને ફરદીન સાથે થાવા જઈ રહી હતી. બન્ને પૂરી તાકાત લગાવીને લુણી નદી તરફ દોડી રહ્યા હતા ને પાછળ આવી રહ્યું હતું, મોત..! જો થોડા પણ પગ ઢીલા કર્યા તો મોતનો અને આ બન્ને મિત્રોનો ભેટો થઇ જાવાનો હતો
Action
વિજયની સફર - ૧
prit_ki_lines Pritkilines · 3 min read · 251 reads
'વિજયે નક્કી કર્યું કે ભલે જે થાય તે. હું ઘરે તો નહીં જઉં. તેને એવો પણ વિચાર આવ્યો કે સફળ વ્યક્તિઓને પણ તકલીફ તો પડી હશે તો શું એટલે એ પણ હારી ગયા હશે.'
Inspirational
તરબોળ વેદના
Dina Vachharajani · 1 min read · 4 reads
'એને થયું.....કાશ ! આ પાણી હું મારા ગામ સુધી પહોંચાડી શકું તો ! તો કદાચ મારા જેવા અસંખ્ય ભંવરને મૂળ સોતા ઉખેડાવાની વેદના ન અનુભવવી પડે.'
Inspirational
સુંદરતાનો મોહ
MITA PATHAK · 3 min read · 184 reads
ઘણીવાર માનવી બાહ્ય સુંદરતામાં એવો મોહી જાય છે કે વ્યક્તિની આંતરિક સુંદરતા જોઈ શકતો નથી. અને પછીથી પછતાય છે.'
Others
રૂડી
Sapana Vijapura · 3 min read · 556 reads
રૂડી, તારો ભીખલો તને શું આપવાનો ?
Classics
Loading…
Next page →