by Kantilal Hemani ✓ · 11 May 2020
આજે અરદીન અને ફરદીન સાથે થાવા જઈ રહી હતી. બન્ને પૂરી તાકાત લગાવીને લુણી નદી તરફ દોડી રહ્યા હતા ને પાછળ આવી રહ્યું હતું, મોત..! જો થોડા પણ પગ ઢીલા કર્યા તો મોતનો અને આ બન્ને મિત્રોનો ભેટો થઇ જાવાનો હતો
Loading comments…
Loading comments…