Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#ચીન
9 storys
જીવન પરોઢ
Janakbhai Shah · 4 min read · 13.7K reads
હું તેનાથી ખૂબ પ્રભાવિત થયો હતો. મને લાગ્યું કે મને કોઈ દિવાદાંડી પ્રાપ્ત થઈ છે. મારાં આંતરચક્ષુ ખૂલી ગયા.
Drama
એકની એક વાત
PRAVIN MAKWANA · 1 min read · 321 reads
કુટુંબના વૃદ્ધ અને જ્ઞાાની વડાએ પોતાના હાથમાં કલમ ઉઠાવીને કાગળમાં લાંબો જવાબ લખી મોકલ્યો. દૂતે શહેનશાહને પહોંચાડેલા કાગળના વીંટાને ખોલીને જ્યારે એના ઉપર નજર કરી ત્યારે તેમાં એક જ શબ્દ સો વાર લખેલો હતો
Classics
છેલ્લો શિકારી
છેલ્લો શિકારી
Kavish Rawal · 6 min read · 14K reads
હિમાલય માં ઘણી બધી પ્રજાતિઓ રહે છે તેમાંની એક પ્રજાતિ શિકારી તરીકે ઓળખાતી. આ લોકો જીવ ના જોખમે અલગ અલગ પહાડો પરથી મધ શોધી લાવતા. તેમને વનસ્પતિ નું સાચું અને સારું જ્ઞાન હોવાથી વિવિધ રોગ ની સારવાર માટેના વિવિધ મધ પણ તે લાવી સકતા. આઝાદી પહેલા અંગ્રેજો ને આ પ્રજાતિ ની ખબર પડી અને તેમને રસ પડ્યો. અને એ સમય માં મધ ના સારા પૈસા પણ મળતા પણ પછી દેશ આઝાદ થયો. બધીજ વસ્તુઓ ના ભાવ નક્કી થવા લાગ્યા. કૃત્રિમ મધ સાથે આ જીવ ના જોખમે ભેગું કરેલું મધ સરખાવા લાગ્યું. અને રોજ ના વિસ પચીસ રૂપિયા માટે જીવ સટોસટ ની બાજી લગાવવાનું યોગ્ય ન લાગતા જુવાનિયાઓ યા તો ટુરિસ્ટ ગાઈડ બની ગયા કે પછી કોઈક શહેર માં ચોકીદાર બની ગયા... ....આ વાત ને દસ વરસ વીતી ગયા અને સરહદો પર ચીન ના સૈનિકો પોતાની જગ્યા બનાવતા ગયા. એક દિવસ યુદ્ધ ના નગારા વાગી જ ગયા.
Inspirational
તમે છો મારી ઈંસ્પીરેશન!
Hiral Pandya · 6 min read · 14.9K reads
'તમારા કાંડે ધાગા બાંધ્યા છે રક્ષા માટે. તમે તો સરહદ પર પ્રેમ અને બલિદાનના તાર વીંટાળી બધાને સુરક્ષિત કરી ગયા.' સુંદર વાર્તા.
Inspirational
ત્રણ જીવતા ગડૂદિયા
Zaverchand Meghani · 3 min read · 7.7K reads
'ચીનના પ્રદેશોને ચાંપતું ચાંપતું જાપાની સૈન્ય કતલ ચલાવે જાય છે. એક ઠેકાણે ચીની મોરચા એ શત્રુઓની રૂકાવટ કરવા સફળ નીવડ્યા છે.'
Classics
પ્રભુ પધાર્યા -૨૪
Zaverchand Meghani · 5 min read · 7.7K reads
'ચીનને જાપાન સામે જીતવા-ઝઝૂમવા માટેનો શસ્ત્રસરંજામ પહોંચતો કરનાર એ એક માત્ર વ્યવહાર-કેડાને જાપાન છૂંદવા લાગ્યું હતું.'
Classics
Loading…
Next page →