English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#છુટાછેડા
11 storys
સત્ય અને કલ્પના ૪
Raman V Desai · 3 min read · 7.8K reads
પતિપત્નીના સંબંધ કોઈ કોઈ વાર હરીફાઈના સંબંધ બની જાય છે, અને એ હરીફાઈ માનસિક કે શારીરિક યુદ્ધે ચડે ત્યારે સમાજ છૂટાછેડા પુકારે
Inspirational
દિમાગ ચક્કર ખાઈ ગયું.
Pravina Avinash · 5 min read · 6.9K reads
ચિંતનના શબ્દકોષમાંથી,‘ખતમ’ થઈ ગયો શબ્દ એવો નાઠો કે પાછો વળીને જોવાની હિમત પણ ગુમાવી બેઠો. તેને બદલે હું સંપૂર્ણ પણે ‘પૂરો’ થયો એની મહેક ચારેકોર ફેલાઈ ઉઠી.
Others
પસંદ આવ્યું!
Pravina Avinash · 3 min read · 7.1K reads
સ્નેહની દુનિયા ગોળ ઘુમી રહી.
Tragedy
શાબાશ મારી ભાભલડી
Vijay Shah · 9 min read · 14.1K reads
પ્રતિકૂળતા આવે એટલે જાણે મતિ મરી ગઇ હોય તેવું વર્તન થતું હોય છે. શાંત ચિત્તે પૃથ્થ્કરણ કરી નબળી કડીને સબળી કેવી રીતે બનાવવી.
Inspirational
શાબાશ મારી ભાભલડી
Vijay Shah · 9 min read · 14.7K reads
પણ મોટી બેન એ જ તો મોટો વાંધો છે! કાગળિયાં કરવા માટે જે ખર્ચો કરવો પડે તે તો નથી, તેનું શું?” “જો એ બધી ચિંતા તું ના કર. તારે કાગળિયાં ઉપર ચેતનને છુટો કરવાનો છે અને તે અહીં આવે પછી અમેરિકન સ્ત્રી સાથે પેપર પર લગ્ન કરાવવાના. એટલે તેને અમેરિકામાં રહેવાનો અધિકાર મળે. પછી તેને છુટાછેડા કાગળ ઉપર આપી તને અને દિગંતને બોલાવી લેવાના છે.”
Others
છુટાછેડા
Prabhu Desai · 9 min read · 258 reads
'તેં સમાધાન માટે લેખીતમાં તારી માંગણીઓ સમાધાન પંચ સમક્ષ રજુ રાખી છે. હું જરૂર તારી માંગણીઓ સ્વીકારું છું અને તારી માંગણીઓ જરૂરથી પુરી કરીશ. આ શીવાય પણ જો કોઈ માંગણી બાકી રહી ગઈ હોય તો તે પણ મને જણાવ,'
Tragedy
Loading…
Next page →