by Pravina Avinash ✓ · 6 Aug 2017
ચિંતનના શબ્દકોષમાંથી,‘ખતમ’ થઈ ગયો શબ્દ એવો નાઠો કે પાછો વળીને જોવાની હિમત પણ ગુમાવી બેઠો. તેને બદલે હું સંપૂર્ણ પણે ‘પૂરો’ થયો એની મહેક ચારેકોર ફેલાઈ ઉઠી.
Loading comments…
Comments
Loading comments…