StoryMirror - Read, Write, Share & Repeat- ગરીબની ખુશીHemisha Shah · 1 min read · 621 readsકોઈને પોતાનું સ્વમાન નીચે મુકીને હીખ માંગીને ખાવું ગમતું હોતું નથી, પણ સમય અને પરિસ્થિતિ આગળ બધા લાચાર હોય છે, ભીખ કરતાં પરસેવાનો રોટલો બધાને વધુ પસંદ હોય છે.Inspirational
- ભારતનો પ્રવાસ 3Sapana Vijapura · 1 min read · 11.5K reads'અમારી એકવીસમી તારીખની રાતે અગિયાર વાગ્યાની ફલાઇટ હતી. બાર વાગે પ્રધાનમંત્રી મોદીના કહેવા પ્રમાણે ફલાઇટ બંધ થઇ જવાની હતી અમે નસીબદાર કે અમદાવાદથી ઉપડતી છેલ્લી ફલાઇટ અમને મળી જવાની હતી.'Others
- 'અભિનંદન' એક પ્રેમકહાની - ૨#DSK #DSK · 3 min read · 643 reads'કોલેજની લાઈફ ખુબજ ધીંગામસ્તી અને ધમાલ વાળી હોય છે, મિત્રો, હરીફાઈ, ઝઘડા રેગીંગ
આ બધુજ કોલેજજીવનનો એક ભાગ બની ગયું છે. અને પ્રેમપ્રકરણ તો ખરા જ.Romance
- પ્રથમ નંબરRohit Kapadia · 1 min read · 657 readsજીવનમાં મિત્રતા એ એક એવો સબંધ છે જન્મજાત નહિ, પણ જાતે પસંદ કરેલો હોય છે, આવી મિત્રતામાં ઉચ-નીચ કે અમીર ગરીબના ભેદભાવ હોતા નથી. કૃષ્ણ અને સુદામાની જેમ માત્ર ભાવ હોય છે.Inspirational
- સપનાનું વાવેતરAsha bhatt · 1 min read · 110 reads'રમલી અવાર નવાર ખાવાનું માંગવા આ બંગલે આવતી હતી. મોટે ભાગે તે રાત્રે જ વાળુ માંગવા નિકળતી હતી. પણ કોઈવાર રાત્રે ખાવાનું ન મળ્યું હોય તો સવાર સવારમાં પણ માંગવા નિકળવું પડતું.'Others
- માેંઘા પડયા ચટાકાNayanaben Shah · 2 min read · 384 reads'સ્કૂલમાં તો ઘણા બધા બંધન હતા.નાસ્તામાં જે દિવસે જે લખ્યું હોય એ જ લાવવાનું. ભાખરીશાક, ફળો,ઊપમા, બટાકાપૌંઆ વગેરે પૌસ્ટિક નાસ્તા જ હોય. સેન્ડવીચ, બ્રેડબટર, બિસ્કીટ, કેક, બર્ગર જેવું કંઇ જ ખાવા ના મળે.'Inspirational
Loading…