by Asha bhatt ✓ · 17 Jun 2022
'રમલી અવાર નવાર ખાવાનું માંગવા આ બંગલે આવતી હતી. મોટે ભાગે તે રાત્રે જ વાળુ માંગવા નિકળતી હતી. પણ કોઈવાર રાત્રે ખાવાનું ન મળ્યું હોય તો સવાર સવારમાં પણ માંગવા નિકળવું પડતું.'
Loading comments…
Comments
Loading comments…