English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#પતિપત્ની
12 storys
સત્ય અને કલ્પના ૪
Raman V Desai · 3 min read · 7.8K reads
પતિપત્નીના સંબંધ કોઈ કોઈ વાર હરીફાઈના સંબંધ બની જાય છે, અને એ હરીફાઈ માનસિક કે શારીરિક યુદ્ધે ચડે ત્યારે સમાજ છૂટાછેડા પુકારે
Inspirational
તમે માનસો?
તમે માનસો?
Niyati Kapadia · 4 min read · 7.6K reads
“તમે પણ બેસો રવિજી, તમે માનસો? તમને સાંભળીને મને પણ બે શબ્દો બોલવાની ઈચ્છા થઈ આવી.” “ચોક્કસ બોલો, બોલો!” એ મારી બાજુમાં એક ખાલી ખુર્શી ખેંચી લાવીને બેસી ગયો.
Others
ગાલે ચુંટી ખણી
Pravina Avinash · 2 min read · 14.7K reads
નિવૃત્તિ બાદના જીવન ઘરેડની વ્યંગ હાસ્ય સભર વાર્તા.
Comedy
મિજાજ
Pravina Avinash · 2 min read · 14.4K reads
પતિ પત્નીના સંબંધમાં મિજાજની જગ્યા ન હોવી જોઈએ એ સુરીલીને જાત અનુભવે સમજાયું.
Inspirational
રક્ષાબંધન
Pravina Avinash · 2 min read · 14.7K reads
અંતર મનમાં ‘રાખડી’ની વાત ઘુમરાતી હતી પણ બોલીને શું ફાયદો? દીદીની સાથે થોડા દિવસ અબોલા લેવાનો મનોમન નિર્ધાર કરી સૂઈ ગયો.
Inspirational
ન્યાય
ન્યાય
Vijay Shah · 15 min read · 14.1K reads
અમોલને તેની કાયરતા ઉપર ધીક્કાર છૂટતો હતો. અને સાથે સાથે કલ્પનાના અવિચારીપણા ઉપર પણ નફરત થતી હતી. એણે જરૂર બા અને બાપુજીની ચર્ચા સાંભળી હશે. લોખંડ ગરમ તો હતું જ અને પાછા આ લોકોનાં શબ્દો ઘણ કરતા સહેજ ઉતરે નહીં – પણ હવે શું? આતો દરેકને પોત પોતાના કર્મોની સજા મળે છે ભાઈ. તેનું મન ઉધ્વીગ્નતાથી બોલ્યું, "પતિ તરીકે પત્નીનું રક્ષણ કરવું એ તારી ફરજ છે. જેમ પુત્ર અને ભાઈ તરીકેની કુટુંબ પ્રત્યે તારી ફરજ છે તેમજ." એની નજર સમક્ષ હસતી કલ્પના. સંવનન કરતી કલ્પના… અને છેલ્લે રડતી, ભારે હૈયે સમજાવવાની મથામણ કરતી કલ્પના ઊભી થતી ગઈ. અને એ ધ્રુસકેને ધ્રુસકે રડતો રહ્યો…
Others
Loading…
Next page →