by Niyati Kapadia ✓ · 21 Aug 2017
“તમે પણ બેસો રવિજી, તમે માનસો? તમને સાંભળીને મને પણ બે શબ્દો બોલવાની ઈચ્છા થઈ આવી.” “ચોક્કસ બોલો, બોલો!” એ મારી બાજુમાં એક ખાલી ખુર્શી ખેંચી લાવીને બેસી ગયો.
Loading comments…
Loading comments…