Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#પવન
16 storys
પવનદેવને પત્ર
Vibhuti Desai · 1 min read · 198 reads
'અમે માળાની બહાર ન જઈએ તો બચ્ચા ભૂખ્યા રહે, બહાર જઈએ દોરીથી ઘાયલ થઈએ કે મૃત્યુ પામીએ તો બચ્ચાનું શું ? એમને જોવા માટે કોણ આવવાનું ?'
Inspirational
પવન અને વૃક્ષો
'Sagar' Ramolia · 2 min read · 413 reads
આ જે છે તે કુદરતની લીલા છે. કુદરતની ઈચ્છા વગર પાંદડું પણ ફરકતું નથી. તો કુદરતી સહાય વિના મારું શું ગજું? પછી પવન વૃક્ષ પાસે ગયો અને કહેવા લાગ્યો, ‘‘અરે વૃક્ષો! મારા મિત્રો! મને ખરી વાતનું ભાન થઈ ગયું.
Children Stories
કૈક્ટસ અને ગુલાબ
Parth Toroneel · 1 min read · 796 reads
હવાના સુસવાટાએ મને જમીનદોસ્ત કર્યું એ તમે જોયું, પણ તમે એ જોઈ ન શક્યા કે એ જ હવાના સુસવાટાએ મારી સુંગંધને ચારેકોર પ્રસરાવી.
Inspirational
દ્રષ્ટિ
purvi patel · 1 min read · 187 reads
'સામાન્ય કરતા પણ ધીમી ગતિએ એકટીવા પાર્ક કરતા કરતા, સામે બીજા માળની બાલ્કનીમાં રોકિંગ ચેરમાં બેઠેલી છોકરીને અછડતી નજરે જોઈ લેવી, એ અમિતનો રોજનો ક્રમ બની ગયેલો.'
Tragedy
કોણ વધુ બળવાન?
Baal Sahitya Gujarati · 1 min read · 425 reads
સૂરજે પવનને કહ્યું: ‘પેલા મુસાફરની શાલ આપણા બેમાંથી જે ઉતરાવે તે વધુ બળવાન. બોલ છે કબૂલ?’ પવને કહ્યું: ‘મંજૂર!’
Classics
વિદ્યાર્થીઓ
Mahatma Gandhi ji · 5 min read · 7.5K reads
અહિંસાનું કોલેજીયનોને ઝાઝું ખેંચાણ નથી. ફટકાના બદલામાં સામો પટકો બલ્કે એકની સામે બે ફટકાની વાત સહેજે ગળે ઊતરે તેવી છે.'
Classics
Loading…
Next page →