by 'Sagar' Ramolia ✓ · 24 Oct 2021
આ જે છે તે કુદરતની લીલા છે. કુદરતની ઈચ્છા વગર પાંદડું પણ ફરકતું નથી. તો કુદરતી સહાય વિના મારું શું ગજું? પછી પવન વૃક્ષ પાસે ગયો અને કહેવા લાગ્યો, ‘‘અરે વૃક્ષો! મારા મિત્રો! મને ખરી વાતનું ભાન થઈ ગયું.
Loading comments…
Loading comments…