Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#પ્રણય
26 storys
શુદ્ધ પ્રણય
Nikunj Parmar · 2 min read · 12.5K reads
મારી જિંદગીનો એકમાત્ર પુરૂષ કે...
Abstract
સૂરજ કો ધરતી તરસે
Vijay Shah · 8 min read · 13.6K reads
જે તને ચાહવાને બદલે મારા જેવા પથ્થરને પીગળાવવા પ્રયત્ન કરે છે. જે મળે છે તે માણવું નથી અને નથી મળતું તેનાં ફાંફાં મારે છે.
Inspirational
લિ.વસંતા...
Ashkk Reshmiya · 5 min read · 13.9K reads
"માનવી જ્યારથી પોતાની જિંદગીનો દોર અહમને હવાલે કરે છે ત્યારથી એની સુખદ જિંદગીમાં દુ:ખ પગપેસારો કરવા માંડે છે. અહંકાર એ માનવીનો મહાશત્રુ જ છે. કેટલી તાકાત છે અહમમાં કે એ ખુદ માનવીને એની જ જિંદગીથી હરાવી જાય છે."
Others
અને તારું મળી જવું
Nayana Charaniya · 5 min read · 23.2K reads
''ઓહ,મને ખબર પણ ન પડી સેમ, એવું કેમ કર્યું એ ને, એ કોણ હતી ? નામ તો કે મને મને આવી બવ જ ખબર રેતી ને હું જ અજાણ કેમ ? સાચું કવ તો તે મારી ઘણી બધી હેલ્પ કરી છે હો.'
Romance
સંશય
Abid Khanusia · 14 min read · 447 reads
'પર્ણાંના પિતાએ હળવેથી પર્ણાનો હાથ હર્ષના હાથમાં આપી તેમને આશીર્વાદ આપ્યા. હાજર સૌએ તાળીઓના ગડગડાટથી બંનેને વધાવી લીધા.'
Romance
મોર્ડન આર્ટ
Leena Vachhrajani · 2 min read · 347 reads
'“પ્રણય પપ્પાની નારાજગી હું નહીં વહોરી શકું. એ તને મારી નજરથી સ્વિકારશે ત્યારે આપણે એક થઇશું. આપણે લૈલા-મજનુની જેમ કંઈ કુરબાન પણ નથી થઈ જવું.'
Romance
Loading…
Next page →