by Ashkk Reshmiya ✓ · 26 Aug 2017
"માનવી જ્યારથી પોતાની જિંદગીનો દોર અહમને હવાલે કરે છે ત્યારથી એની સુખદ જિંદગીમાં દુ:ખ પગપેસારો કરવા માંડે છે. અહંકાર એ માનવીનો મહાશત્રુ જ છે. કેટલી તાકાત છે અહમમાં કે એ ખુદ માનવીને એની જ જિંદગીથી હરાવી જાય છે."
Loading comments…
Loading comments…