English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#ફિક્શન
7 storys
બીલી પત્ર -આઝાદીની ચળવળના ત્રણ પાન, એક પ્રાણ
Kalpesh Patel · 3 min read · 1.4K reads
'સ્વદેશી માલની મુવમેંટ તેનીવિચારસરણી એજ અંગ્રેજશાસનના પાયા હચમચાવી નાખેલા હતા. આજે આ બીલીપત્રના ત્રણ પાન, એક પ્રાણ સમાન ત્રિપુટીએ અર્પેલા ફાળાને યાદ કરતાં.'
Action
દિલ મિલ ગયે
Pooja Patel · 5 min read · 52 reads
'નવરાત્રીથી દિવાળી સુધીમાં તો તેમનાં મિત્રો ને પણ ખબર પડી ગઈ કે અરમાન અને રિદ્ધિમા એકબીજાને પસંદ કરે છે. તેઓ એ આ વાતની જાણ તેમનાં પરીવારમાં નહોતી કરી. થોડાંક દિવસોમાં તેમને પણ ખબર પડી ગઈ હતી.'
Romance
બારીકાઈ
Bhavna Bhatt · 1 min read · 181 reads
આમજ બારીકાઈથી કામ કરતી મનાલી. પણ અચાનક બેઠકરૂમમાંથી સાસુનો અવાજ આવ્યો કે 'કેટલી વાર છે હજું જમવાની ?' ને મનાલી ઉતાવળે ભાત ઓસાવવ ગઈ અને હાથમાંથી તપેલી છટકી અને પેટથી નીચેના ભાગ સુધી દાઝી ગઈ.
Tragedy
ગણેશા
Sujal Patel · 5 min read · 21 reads
'"કપિલના પગમાં ફ્રેકચર થઈ ગયું છે. તેને પંદર દિવસ સુધી પૂરો આરામ કરવો પડશે. ચાલવાનું તો બિલકુલ નથી. નહીંતર પગમાં વધું દુઃખાવો થશે." ડોક્ટરે પગ પર પાટો બાંધીને કહ્યું. આગલા દિવસે ગણેશ ચતુર્થી હતી.'
Inspirational
ગોવિંદ
Zalak bhatt · 3 min read · 46 reads
તેઓ કૃષ્ણને એક એક્શન કરવાનું કહી તેની પરીક્ષા લે છે...
Inspirational
સર્જરી
Jwalant Desai · 7 min read · 232 reads
અત્યારની પરિસ્થિતિ જો, કોઈ રાજનેતા નથી જે પોતાના દેશના હિત માટે પર્યાવરણને ખતરામાં ..
Fantasy
Loading…
Next page →