by Sujal Patel ✓ · 7 Nov 2020
'"કપિલના પગમાં ફ્રેકચર થઈ ગયું છે. તેને પંદર દિવસ સુધી પૂરો આરામ કરવો પડશે. ચાલવાનું તો બિલકુલ નથી. નહીંતર પગમાં વધું દુઃખાવો થશે." ડોક્ટરે પગ પર પાટો બાંધીને કહ્યું. આગલા દિવસે ગણેશ ચતુર્થી હતી.'
Loading comments…
Loading comments…