Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#ભેદ
14 storys
તમસો મા જયોતિર્ગમય
Falguni Parikh · 3 min read · 1.4K reads
કોઈ માનવી તુચ્છ નથી. દરેક વ્યક્તિ ધર્મથી નહીં, કર્મથી પૂજાવો જોઈએ. પણ આપણે ત્યાં હજુ પણ નાત-જાતના ભેદ ઉજાગર કરતી વિચારસરણી ધરાવતા લોકો જોવા મળે છે. જોકે, ચંપાબાને એવો શો અનુભવ થયો કે તેમની આંખ સામેના અહંકારના પડળ ઉઘડી ગયા અને સાચો ધર્મ ‘માનવધર્મ' એવું તેમને સમજાયું
Others
બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી 18
Ashvin Kalsariya · 9 min read · 173 reads
'તોફાન આવતાં પહેલાં પણ વાતાવરણ આમ જ શાંત હોય છે, રાજુ વિશે માહિતી મેળવવા બધા તલપાપડ હતા પણ એ પહેલાં કાયરા ની બુકનું પહેલું એડિશન તૈયાર હતું અને તેની એક કોપી પણ તૈયાર હતી.'
Drama
આનંદ
Swati Dalal · 2 min read · 194 reads
'તેણે બાળકને પીઝાનું પેકેટ ધર્યું ! થોડી આનાકાની સાથે તે બાળકે અમોઘના હાથમાંથી પીઝાનું પેકેટ લઇ લીધું, તેના થાકેલા ચહેરા પર સ્મિત આવ્યું.'
Children Stories
ભેદી મુસ્કાન-૨ (સાઈકો સિરીઝ - કેસઃ૪)
Dharmesh Gandhi · 9 min read · 7.3K reads
વાહ નૌટંકી! પતિનું ઠંડા કલેજે કતલ કર્યું… લાશ ડીપ-ફ્રિઝરમાં સંતાડી… અને હવે… બીક લાગી..? દીવાલો પર ઊડેલાં લોહીના છાંટા પણ ચીતરી ચઢે એવા કાળાં પડી ચૂક્યા હતા! ક્યારેક ક્યારેક થતા આવા માનસિક વિકૃતિના હુમલાઓ એને કાબૂ બહાર લઈ જતા... ખબર નહીં કેટલાંયે આવા અધમ ગુનાઓ કર્યા હશે!
Others
આત્મહત્યા કે ખૂન ?
Kaushik Dave · 13 min read · 69 reads
એ પણ ડ્રગ્સ લેતો હતો. સર ..
Action
આહેલી ભાગ-૩
Vishwa Palejiya · 5 min read · 550 reads
'આખરે કોણ છે આ રહસ્યમયી યુવાન અને થઇ રહેલ ઘટનાઓ સાથે શું એને કોઈ સંબંધ છે ? બંને લાશ પાસે લોહીથી લખેલ "નિર્મળ" અને "શુચિ" એ કઈ તરફ ઈશારો કરે છે ? બંને મોત એકબીજાથી સંકળાયેલા છે ?'
Crime
Loading…
Next page →