English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#મધમાખી
4 storys
જિંદગી અેક સંઘર્ષ
Nachiket A Pandya · 1 min read · 14.4K reads
પ્રકૃતિના દરેક તત્વ આપણને કંઇક શીખવે છે, ચાલો જાણીએ મધમાખી શું શીખવે છે ! - આ માઈક્રોફિકશનમાં
Inspirational
પ્રતિસૃષ્ટિ- સ્પેસ સ્ટોરી ૧૦
Jyotindra Mehta · 5 min read · 408 reads
'યસને જતો જોઈને તેની આંખના ખૂણા ભીના થઇ ગયા. તે વિચારવા લાગી કે તે શ્રેયસ તરફ શા માટે આકર્ષિત થઇ છે ? શું તેની પત્ની મારા જેવી દેખાતી હતી.'
Action
છેલ્લો શિકારી
છેલ્લો શિકારી
Kavish Rawal · 6 min read · 14K reads
હિમાલય માં ઘણી બધી પ્રજાતિઓ રહે છે તેમાંની એક પ્રજાતિ શિકારી તરીકે ઓળખાતી. આ લોકો જીવ ના જોખમે અલગ અલગ પહાડો પરથી મધ શોધી લાવતા. તેમને વનસ્પતિ નું સાચું અને સારું જ્ઞાન હોવાથી વિવિધ રોગ ની સારવાર માટેના વિવિધ મધ પણ તે લાવી સકતા. આઝાદી પહેલા અંગ્રેજો ને આ પ્રજાતિ ની ખબર પડી અને તેમને રસ પડ્યો. અને એ સમય માં મધ ના સારા પૈસા પણ મળતા પણ પછી દેશ આઝાદ થયો. બધીજ વસ્તુઓ ના ભાવ નક્કી થવા લાગ્યા. કૃત્રિમ મધ સાથે આ જીવ ના જોખમે ભેગું કરેલું મધ સરખાવા લાગ્યું. અને રોજ ના વિસ પચીસ રૂપિયા માટે જીવ સટોસટ ની બાજી લગાવવાનું યોગ્ય ન લાગતા જુવાનિયાઓ યા તો ટુરિસ્ટ ગાઈડ બની ગયા કે પછી કોઈક શહેર માં ચોકીદાર બની ગયા... ....આ વાત ને દસ વરસ વીતી ગયા અને સરહદો પર ચીન ના સૈનિકો પોતાની જગ્યા બનાવતા ગયા. એક દિવસ યુદ્ધ ના નગારા વાગી જ ગયા.
Inspirational
શેરડીનો સ્વાદ
Baal Sahitya Gujarati · 2 min read · 524 reads
શિયાળને તેના રહેઠાણ પાસે ઉતારી હાથી પોતાના ઘેર ગયો. ને હાથણીને કહે, ‘લે તારા માટે શેરડીના સાંઠા લાવ્યો છું.’
Classics