Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#મધ
3 storys
યાદો ૨૧ દિવસની (ભાગ ૧૩)
Prashant Subhashchandra Salunke · 1 min read · 11.7K reads
આ અપમાનથી ગુલાબનું છોડ અકળાયું ..
Children Stories
મધ
Burhan kadiyani . · 1 min read · 485 reads
'રિંકુ રીછ એક દિવસ મધની શોધમાં જંગલમાં નીકળ્યું ! તે ખૂબજ ભૂખ્યું હતું, તેને મધ ખાવાની તીવ્ર ઈચ્છા હતી. એને એક જગ્યા ખબર હતી જ્યાં મધ મળી શકે.'
Children Stories
છેલ્લો શિકારી
છેલ્લો શિકારી
Kavish Rawal · 6 min read · 14K reads
હિમાલય માં ઘણી બધી પ્રજાતિઓ રહે છે તેમાંની એક પ્રજાતિ શિકારી તરીકે ઓળખાતી. આ લોકો જીવ ના જોખમે અલગ અલગ પહાડો પરથી મધ શોધી લાવતા. તેમને વનસ્પતિ નું સાચું અને સારું જ્ઞાન હોવાથી વિવિધ રોગ ની સારવાર માટેના વિવિધ મધ પણ તે લાવી સકતા. આઝાદી પહેલા અંગ્રેજો ને આ પ્રજાતિ ની ખબર પડી અને તેમને રસ પડ્યો. અને એ સમય માં મધ ના સારા પૈસા પણ મળતા પણ પછી દેશ આઝાદ થયો. બધીજ વસ્તુઓ ના ભાવ નક્કી થવા લાગ્યા. કૃત્રિમ મધ સાથે આ જીવ ના જોખમે ભેગું કરેલું મધ સરખાવા લાગ્યું. અને રોજ ના વિસ પચીસ રૂપિયા માટે જીવ સટોસટ ની બાજી લગાવવાનું યોગ્ય ન લાગતા જુવાનિયાઓ યા તો ટુરિસ્ટ ગાઈડ બની ગયા કે પછી કોઈક શહેર માં ચોકીદાર બની ગયા... ....આ વાત ને દસ વરસ વીતી ગયા અને સરહદો પર ચીન ના સૈનિકો પોતાની જગ્યા બનાવતા ગયા. એક દિવસ યુદ્ધ ના નગારા વાગી જ ગયા.
Inspirational