Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#યુવાની
12 storys
સગપણ
અશ્ક રેશમિયા · 7 min read · 7.1K reads
દમી અને ખેમીના આઘાતભર્યા હ્રદયમાં ઉની લાય ઉપડી ગઈ અને હૈયા ધબાક કરતા ઘડીભર બેસી ગયા.
Tragedy
તું મારો રાજા, હું તારી રાણી
Jigisha Patel · 4 min read · 562 reads
રાયચંદ શેઠ સુકુમાર અને દીકરીના યૌવનથી વધારે સમાજમાં પોતાની પ્રતિષ્ઠાનો વિચાર કરનાર મારા માતપિતા સૌએ ભેગા મળી મારા યૌવનને રેતમાં રગદોળી નાંખ્યું છે.
Romance
સહારો
Asha bhatt · 1 min read · 185 reads
ગાર્ડનમાં હીંચકા પર બાળકો ઝૂલી રહયાં હતાં, તો કોઈ યુગલ હાથમાં હાથ નાખી ટહેલી રહ્યું હતું. પ્રેમી પંખીડા પણ કોઈ ખૂણે નજરે ચડતાં હતાં. તમે પોતે પણ સમયે સમયે આ અવસ્થાઓમાંથી પસાર થઇ ચુક્યા હતા.
Others
વસવસો
અશ્ક રેશમિયા · 7 min read · 7K reads
યુવાનીને ઉમરે આવીને ઉભી રહેલી યુવતીઓને પોતાની જાતને સંભાળવાની શિખામણ આપતી ઉદાહરણરૂપ વાર્તા.
Inspirational
તરવરાટ ભરી યુવાની
Varsha Bhatt · 1 min read · 307 reads
'"વહી ગયેલાં નીર, સરી ગયેલો સમય પાછો આવતો નથી." જો આપણે યુવાનીનાં સોનેરી સમયને સાચવી લેશું તો આપણું પુરું જીવન સુખમય બની જશે."
Inspirational
ધર્મની ઝાંખી
Mahatma Gandhi ji · 5 min read · 559 reads
પિતાજીને મુસલમાન અને પારસી મિત્રો હતા તે પોતપોતાના ધર્મની વાતો કરે અને પિતાજી તેમની વાતો માનપૂર્વક અને રસપૂર્વક સંભાળતા.
Classics
Loading…
Next page →