by Asha bhatt ✓ · 8 Jun 2022
ગાર્ડનમાં હીંચકા પર બાળકો ઝૂલી રહયાં હતાં, તો કોઈ યુગલ હાથમાં હાથ નાખી ટહેલી રહ્યું હતું. પ્રેમી પંખીડા પણ કોઈ ખૂણે નજરે ચડતાં હતાં. તમે પોતે પણ સમયે સમયે આ અવસ્થાઓમાંથી પસાર થઇ ચુક્યા હતા.
Loading comments…
Loading comments…