Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#લાંચ
6 storys
હળવી વાત હળવેકથી...(૧૯)
Amrut Patel 'svyambhu' · 2 min read · 280 reads
''મી.ઠક્કર આમતો વિશ્વાસુ માણસ છે. અત્યાર સુધીના બધા વ્યવહારો ચોખ્ખા રહ્યા છે. એટલે આ છેલ્લો વ્યવહાર તેમની સાથે કરી લેવામાં કોઈ વાંધો નથી ! અને આમ પણ તેનું કામ તો પતી ગયું છે.'
Tragedy
આસ્થા
Kaushik Dave · 3 min read · 546 reads
'"ગમે તેવી પરિસ્થિતિમાં પણ ઈશ્વર પર વિશ્વાસ રાખવો. પ્રેમ અને સાચી લાગણીઓજ કુટુંબમાં એકતા અને ઈશ્વર પર શ્રદ્ધા રાખે છે."
Inspirational
વ્યથા
kusum kundaria · 4 min read · 664 reads
મને વાલિયા લુંટારાની વાત યાદ આવી. એ તો એની પત્નિ, બાળકો અને મા-બાપે પાપના ભાગીદાર બનવાની ના પાડતા વાલિયામાંથી વાલ્મિકિ બન્યો
Inspirational
લાંચ
Rahul Makwana · 9 min read · 575 reads
'જો તેણે એક કરોડ રૂપિયાની લાંચ ન લીધી હોત અને ઓવરબ્રિજ પ્રામાણિકતાથી બનાવડાવ્યો હોત તો તેને પોતાના જીવથી પણ વધુ વ્હાલો પુત્ર રાહુલ આજે જીવતો હોત. પરંતુ હવે શું ? સમય તેના હાથમાંથી સરકી ગયો હતો.'
Tragedy
ગુલામી
Tirth Shah · 5 min read · 247 reads
'ભણેલો ગણેલો પણ વિચારથી સાવ બૂઠ. સ્ત્રીએ સાડી જ પહેરવી, રાત્રે બહાર જવું નહિ, વચમાં બોલવું નહિ, મોભી કહે તે સત્ય, અન્યાય સહન કરવો, કઠ પૂતળી માફક રહેવું, આ સભ્ય સમાજની ગુલામી છે.'
Others
ઉર્ધ્વગમન
Vijay Shah · 7 min read · 14.1K reads
અકાળે નીપજેલ અપમૃત્યુની દર્દભરી વાત...
Tragedy