by Tirth Shah ✓ · 5 Aug 2021
'ભણેલો ગણેલો પણ વિચારથી સાવ બૂઠ. સ્ત્રીએ સાડી જ પહેરવી, રાત્રે બહાર જવું નહિ, વચમાં બોલવું નહિ, મોભી કહે તે સત્ય, અન્યાય સહન કરવો, કઠ પૂતળી માફક રહેવું, આ સભ્ય સમાજની ગુલામી છે.'
Loading comments…
Loading comments…