Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#વાર્ત
4 storys
ઋણ
Parul Desai · 6 min read · 147 reads
ઋણ. આપણે સૌ કોઇ ને કોઇ ના ઋણી હોઇએ છીએ. આપણે સફળતા ના શિખર પર બિરાજમાન હોઇએ ત્યારે આપણા પરિશ્રમ સાથે અન્ય ના સાથ અને સહ્કાર પણ જોડાયેલા હોય છે એ ભૂલવુ ન જોઇએ. જિવનમા જો અન્ય નુ ઋણ ચૂકવવાની તક મળે તો તેનો ઉપયોગ કરવો જ જોઇએ.
Inspirational
વંદેમાતરમ
વંદેમાતરમ
Sapana Vijapura · 5 min read · 14.5K reads
ટેકનોલોજી શ્રાપ કે આશીર્વાદ
Others
ન્યાય
ન્યાય
Vijay Shah · 15 min read · 14.1K reads
અમોલને તેની કાયરતા ઉપર ધીક્કાર છૂટતો હતો. અને સાથે સાથે કલ્પનાના અવિચારીપણા ઉપર પણ નફરત થતી હતી. એણે જરૂર બા અને બાપુજીની ચર્ચા સાંભળી હશે. લોખંડ ગરમ તો હતું જ અને પાછા આ લોકોનાં શબ્દો ઘણ કરતા સહેજ ઉતરે નહીં – પણ હવે શું? આતો દરેકને પોત પોતાના કર્મોની સજા મળે છે ભાઈ. તેનું મન ઉધ્વીગ્નતાથી બોલ્યું, "પતિ તરીકે પત્નીનું રક્ષણ કરવું એ તારી ફરજ છે. જેમ પુત્ર અને ભાઈ તરીકેની કુટુંબ પ્રત્યે તારી ફરજ છે તેમજ." એની નજર સમક્ષ હસતી કલ્પના. સંવનન કરતી કલ્પના… અને છેલ્લે રડતી, ભારે હૈયે સમજાવવાની મથામણ કરતી કલ્પના ઊભી થતી ગઈ. અને એ ધ્રુસકેને ધ્રુસકે રડતો રહ્યો…
Others
શાંતિલાલકાકા ઉર્ફે
Jay D Dixit · 3 min read · 14.2K reads
શાંતિલાલકાકાને સમજાય ગયું હતું કે ભણે ગણે તે નામું લખે અને ન ભણે તે દીવો ધરે. આખી જિંદગી પૈસાની પાછળ દોટ મૂકી એમણે...
Abstract