Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#વિદેશ
47 storys
અમર આશા
Vandana Vani · 2 min read · 121 reads
'"એક દિવસ વહેલો આવ્યો હોત તો?" પશ્ચાતાપમાં પીગળતા પરદેશી દીકરાને માની લાખો નિરાશામાં છૂપાયેલી એક અમર આશા દઝાડતી રહી.
Others
પતી-પત્ની ના જોક્સ😂😂
@kano prajapati · 1 min read · 237 reads
'પતિ-પત્નિનો સબંધ એ હંમેશા એક ખાતો મીઠો સબંધ રહ્યો છે, જેમાં નાની નાની તકરારમાં પણ પ્રેમ ઉભરાઈને બહાર આવતો હોય છે.
Comedy
હું અને હિમજા V/s આપણે
Leena Vachhrajani · 4 min read · 382 reads
'“પૂજા તમારું અને અમારું જગત બહુ અલગ છે. હા, અહીંયા લોકો હજી પણ દેશની સંસ્કૃતિ અને પરંપરાનું પાલન કરીને એ બહાને દેશને યાદ કરી લે છે પણ તું તો ત્યાં જ જન્મીને મોટી થઈ તોય સાવ બધા જ આચારવિચાર ભૂલી ગઈ.'
Inspirational
આ અબ લૌટ ચલેં
Leena Vachhrajani · 7 min read · 23.8K reads
'સફળતા અને ઉંચાઈ પામવાની ઝનૂની મહાત્વાકાંક્ષામાં જીવનનાં કેટલાંય નૈતિક મુલ્યો વગર વિચારે હોમી દીધાં. અને દરેક જણ તારા જેવું તો ન જ હોય ! આમ પણ સફળતાની સીડી એકબીજા પર પગ મુકીને જ ચડાતી હોય છે ને !'
Romance
પદાર્થ પાઠ
Vijay Shah · 2 min read · 14.4K reads
દેશી સ્મીતાને વિદેશ પરણી આવીને દાયજા માટે દબડાવશું એવું વિચાર્યું હતું પણ એણે તો સાસરી પક્ષને પાઠ ભણાવ્યો.
Inspirational
રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૩
BINAL PATEL · 5 min read · 819 reads
જીવનમાં ક્યારેય કોઈનાથી એટલું નહિ ટેવાઈ જવાનું કે એની આદત પડી જાય, પછી એ કોઈ વ્યક્તિ હોય, વસ્તુ હોય કે પછી કોઈ પણ હોય..
Inspirational
Loading…
Next page →