by Leena Vachhrajani ✓ · 5 May 2020
'સફળતા અને ઉંચાઈ પામવાની ઝનૂની મહાત્વાકાંક્ષામાં જીવનનાં કેટલાંય નૈતિક મુલ્યો વગર વિચારે હોમી દીધાં. અને દરેક જણ તારા જેવું તો ન જ હોય ! આમ પણ સફળતાની સીડી એકબીજા પર પગ મુકીને જ ચડાતી હોય છે ને !'
Loading comments…
Loading comments…