Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#વિલ
5 storys
સંઘર્યો સાપ
Dina Vachharajani · 3 min read · 24K reads
'હું ઇચ્છું છું કે મારી સંપત્તિના હવે ત્રણ ભાગ થાય. મને સાચવશે એ ઘરડાં ઘરને એંસી ટકાને આ દીકરાઓ ને દસ-દસ ટકા. આખરે મારું લોહી છે !" જવાનીની બચતજ ઘડપણમાં સહારો બને છે.
Inspirational
આપવીતી
Gauswami Manish · 2 min read · 395 reads
'હું નાના દિકરા પાસે રહું છું અને મારી પત્ની મોટા દિકરા પાસે રહે છે જે ઉંમરે અમારે એકબીજાનો પડછાયો બનીને સાથે રહેવાનું હોય એ ઉંમરે અમે જીવવા છતા આજે એક છત નીચે નથી રહી શકતા.'
Others
બી..પ્રેક્ટિકલ , મમ્મા
Nayanaben Shah · 9 min read · 534 reads
'સંબંધ બંધાય કે ના બંધાય એ બહુ મોટી વાત નથી. પણ બે સંસ્કારી કુટુંબ મળે છે એ મોટી વાત છે. તમે વડીલ છો. મારી દીકરી તમારી સેવા કરે એ ઋણ ના કહેવાય.’
Inspirational
એક સંત પિતા.
Vishwadeep Barad · 4 min read · 14.1K reads
'સોમાકાકા સમગ્ર કોમ્યુનિટિમાં સૌના પ્રિય! કોઈની સાથે સ્પેનીશમાં તો કોઈની સાથે ઈગ્લીશ તો ભારતિય સાથે હિન્દીમા વાત કરી લેતા.'
Inspirational
રક્તરંજીત વિલ
urvashi trivedi · 18 min read · 47 reads
રમેશભાઈના કહેવા પ્રમાણે કિશનકુમારને ગમે ત્યાંથી જાણ થઈ ગઈ હતી કે તેમના પિતાએ ...
Tragedy