by Dina Vachharajani ✓ · 19 May 2020
'હું ઇચ્છું છું કે મારી સંપત્તિના હવે ત્રણ ભાગ થાય. મને સાચવશે એ ઘરડાં ઘરને એંસી ટકાને આ દીકરાઓ ને દસ-દસ ટકા. આખરે મારું લોહી છે !" જવાનીની બચતજ ઘડપણમાં સહારો બને છે.
Loading comments…
Loading comments…