English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#શિકારી
13 storys
તું હી તારણહાર
Dina Vachharajani · 2 min read · 104 reads
અલબત અહિંસા નું પુણ્ય કરોનાના ખાતામાં જમા થાય છે ...
Drama
મદદ
JINAL CHAUDHARI · 3 min read · 694 reads
પ્રાણીઓ અને પંખીઓ એક બીજા સાથે હળીમળીને રહેતા હતા. તેઓ ક્યારે એક બીજાનો શિકાર કરતા નહતા. પરંતુ વનના ફળ અને ફૂલ જ ખાતા.
Children
ચાલબાજ શિકારી
Shobha Mistri · 7 min read · 353 reads
'નીરજાને સમજાઈ ગયું કે એમ ગમે તેના પર ચાલ લાગણી વરસાવીએ કરી વરસી ન પડાય. એક વરસાદે એનું બધું છીનવી લીધું હતું પણ એવી જ એક વરસાદી સાંજે એને એનો ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો આપ્યો હતો
Action
છેલ્લો શિકારી
છેલ્લો શિકારી
Kavish Rawal · 6 min read · 14K reads
હિમાલય માં ઘણી બધી પ્રજાતિઓ રહે છે તેમાંની એક પ્રજાતિ શિકારી તરીકે ઓળખાતી. આ લોકો જીવ ના જોખમે અલગ અલગ પહાડો પરથી મધ શોધી લાવતા. તેમને વનસ્પતિ નું સાચું અને સારું જ્ઞાન હોવાથી વિવિધ રોગ ની સારવાર માટેના વિવિધ મધ પણ તે લાવી સકતા. આઝાદી પહેલા અંગ્રેજો ને આ પ્રજાતિ ની ખબર પડી અને તેમને રસ પડ્યો. અને એ સમય માં મધ ના સારા પૈસા પણ મળતા પણ પછી દેશ આઝાદ થયો. બધીજ વસ્તુઓ ના ભાવ નક્કી થવા લાગ્યા. કૃત્રિમ મધ સાથે આ જીવ ના જોખમે ભેગું કરેલું મધ સરખાવા લાગ્યું. અને રોજ ના વિસ પચીસ રૂપિયા માટે જીવ સટોસટ ની બાજી લગાવવાનું યોગ્ય ન લાગતા જુવાનિયાઓ યા તો ટુરિસ્ટ ગાઈડ બની ગયા કે પછી કોઈક શહેર માં ચોકીદાર બની ગયા... ....આ વાત ને દસ વરસ વીતી ગયા અને સરહદો પર ચીન ના સૈનિકો પોતાની જગ્યા બનાવતા ગયા. એક દિવસ યુદ્ધ ના નગારા વાગી જ ગયા.
Inspirational
ઉંદર અને સિંહ
Baal Sahitya Gujarati · 2 min read · 10.2K reads
'જીવનમાં કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને નાની ન સમજવી જોઈએ, સમય આવે તે નાની વસ્તુ કે વ્યક્તિ જ મોટું કામ કરી જાય છે.'
Classics
આશરો
Pallavi Gohel · 2 min read · 180 reads
'વન્ય પ્રાણી કેમ આપણા ગામ તરફ આવી રહ્યા છે. બે જ કારણ હોય શકે, પહેલું તેઓને ખાવા પીવાની સગવડમાં કંઈક અવરોધ આવ્યો હોવો જોઈએ અને બીજું એ કે તેમનાં રહેઠાણની જગ્યાએ કોઈ મુસિબત આવી હોવી જોઈએ.'
Children
Loading…
Next page →