Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#સરકાર
25 storys
લોક ડાઉન
Falguni Desai · 3 min read · 247 reads
'સરકાર જો ઘર આંગણે જ બધી વ્યવસ્થા આપી પણ દે, તો પણ આ લોકોને લોક ડાઉન પંસદ નથી. મારા માટે તો આ ઘરમાં રહેવું અને લોક ડાઉનમાં કોઇ ફરક જ નથી. હું તો કદાચ વર્ષોથી લોક ડાઉનમાં જ છું.'
Inspirational
મારી દીકરી મારું સ્વાભિમાન
manoj chokhawala · 2 min read · 347 reads
'દિવ્યાંગ બનવા છતાં હિંમત ન હારતી અરુણિમા સિંહા હોય કે પછી વિકટ પરિસ્થિતિમાંથી બહાર નીકળતી આઈપીએસ ઓફિસર કિરણ બેદી હોય કે પછી અને રમતના જુદા જુદા ક્ષેત્રોમાં પી.ટી .ઉષા, મેરી કોમ.'
Inspirational
કેટલાક સવાલો
Valibhai Musa · 1 min read · 421 reads
હેં પપ્પા, આગળ મારો સવાલ છે કે દેશમાંથી ગરીબી નાબૂદ થઈ જશે, ત્યારે સરકારના BPL, ગરીબમેળા, ગરીબરથ જેવા જે લાભો નું શું ?
Others
વેફરનું પેકેટ
Prashant Subhashchandra Salunke · 1 min read · 590 reads
'દેશ સેવા એ માત્ર સરકારનું એકલાનું નહિ, પણ દેશના તમામ નાગરિકનું સહિયારું કામ છે, સ્વચ્છતા જેં વિષયમાં આપણેજ સરકારને મદદરૂપ થઇ શકીએ.
Others
આપવું કે નહિ
Sheetal Harvara · 2 min read · 455 reads
'આજે ઘણા લોકો ભગવાનનાં નામે ભીખ માગી ખાય છે, શરીરે તંદુરસ્ત હોવા છતાં દેવી-દેવતાને નામે ભીખ માંગે છે. લોકોમાં અંધશ્રદ્ધા જગાડે છે.'
Others
ગઠબંધનનું બંધન
Anand Patel · 2 min read · 797 reads
'સત્તા લાલચુ નેતાઓ એકબીજાના કટ્ટર વિરોધી હોવા છતાં જયારે સરકાર બનાવાની વાત આવે ત્યારે પોતાની નીજી સ્વાર્થ માટે વિરોધી પક્ષ સાથે અપન ગઠબંધન કરી દેતા હોય છે.'
Inspirational
Loading…
Next page →