by Falguni Desai ✓ · 30 Mar 2020
'સરકાર જો ઘર આંગણે જ બધી વ્યવસ્થા આપી પણ દે, તો પણ આ લોકોને લોક ડાઉન પંસદ નથી. મારા માટે તો આ ઘરમાં રહેવું અને લોક ડાઉનમાં કોઇ ફરક જ નથી. હું તો કદાચ વર્ષોથી લોક ડાઉનમાં જ છું.'
Loading comments…
Loading comments…