Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#સરહદ
18 storys
સરહદ
Leena Vachhrajani · 1 min read · 327 reads
'સામાન્ય ખેતી કરતો અમારો અને ફઝીલાનો પરિવાર, સાથે ઉછરેલાં અમે અને કયામત તક સાથ આપવાની અમારી કસમ, તકદીરનું રુઠવું અને અબ્બુનો અચાનક ત્યાં વસવાનો કયામત જેવા ફેંસલાનો દિવસ નજર સામે પસાર થયો.'
Romance
પુત્રનાં પગલાં
natwar tank · 2 min read · 211 reads
તેની મા એક ક્ષણ માટે તો જાણે કે હદયનો ધબકારો ચૂકી ગઈ. પછી મા એ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર,ઘર સાફ કરવાનું પોતું મોટા દીકરાંની વહુંના હાથમાંથી લઈને, બહાર જઈ રહેલાં પરાજિતના પગનાં બધા જ પગલાં ભૂસ્યા.'
Action
નાનડીયાનો રાજકીય ઇતિહાસ
Vrajlal Sapovadia · 4 min read · 833 reads
'ભારત પાકિસ્તાનના ભાગલા વખતે દેશમાં સરજાયેલી સ્થિતિ અને આમલોકોને પડેલી મુસીબતની તાસીર આપતો સુંદર ઐતિહાસીક લેખ.
Inspirational
સુરખાબના શહેરની સાંજ
Vijay Ahir · 3 min read · 406 reads
'મોડર્ન યુગના માણસો સાઇકલ પંચર વાળાની દુકાન પણ જીપીઆરએસથી શોધે છે ત્યારે આ પક્ષીઓ કેટલે બધે દૂરથી પ્રવાસ ખેડીને કચ્છનું રણ શોધી લે છે. ગજબ એમનો આંખનો કેમેરો.'
Inspirational
દાદાજીની વાર્તા 41
'Sagar' Ramolia · 2 min read · 229 reads
'પાકિસ્તાને જ્યારે આપણા ઉપર મોટા પાયા પર હવાઈ આક્રમણ કરીને આપણા સીમાડાઓ સળગાવી મૂકયા, ત્યારે તાત્કાલિક અગિ્રમ હરોળ પર પહોંચવા માટે સરહદ સાચવતા આપણા જવાનોને રસોઈ કરીને ખાવાનો સમય પણ નહોતો મળ્યો.'
Inspirational
વાઘા બોર્ડર
Nirali Shah · 3 min read · 259 reads
'આપણો ધ્વજ લઈને દોડીને છેક ભારતની સરહદ પૂરી થતી હતી ત્યાં ગેટ પાસે પહોંચી. અરે ! કેટલું બધું ઓછું અંતર હતું ભારત અને પાકિસ્તાન બંનેના ગેટ વચ્ચેમાંત્ર ચાર ડગલાં જ.'
Inspirational
Loading…
Next page →