by natwar tank ✓ · 17 Nov 2020
તેની મા એક ક્ષણ માટે તો જાણે કે હદયનો ધબકારો ચૂકી ગઈ. પછી મા એ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર,ઘર સાફ કરવાનું પોતું મોટા દીકરાંની વહુંના હાથમાંથી લઈને, બહાર જઈ રહેલાં પરાજિતના પગનાં બધા જ પગલાં ભૂસ્યા.'
Loading comments…
Loading comments…