Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#પગલાં
6 storys
પુત્રનાં પગલાં
natwar tank · 2 min read · 211 reads
તેની મા એક ક્ષણ માટે તો જાણે કે હદયનો ધબકારો ચૂકી ગઈ. પછી મા એ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર,ઘર સાફ કરવાનું પોતું મોટા દીકરાંની વહુંના હાથમાંથી લઈને, બહાર જઈ રહેલાં પરાજિતના પગનાં બધા જ પગલાં ભૂસ્યા.'
Action
પગલાંની છાપ
Vibhuti Desai · 2 min read · 194 reads
'નિલય - રિમાના લગ્નજીવનનાં ફળ રૂપે રિમા ગર્ભવતી બની. પૂરે માસે દીકરી જન્મી. પતિ-પત્નીનાં આનંદનો પાર નહીં. હોસ્પિટલમાંથી ઘરે આવ્યાં તે જ દિવસે પુત્રીના પગલાંની છાપ લઈને સાચવીને મૂકી દીધી.'
Inspirational
એક પ્રેમપત્ર
Dina Vachharajani · 2 min read · 17 reads
'શારીરિક અક્ષમતા કોઇના જીવનના સુખ કે પૂર્ણતાને આડે ક્યારેય ન આવી શકે. સુધા ચંદ્રનનું જીવન આ વાતનું ઉત્તમ ઉદાહરણ છે.' પગ વિનાનો માનવી મનના બળથી અથાગ યાત્રા કરી શકે છે.
Inspirational
કંકુ પગલાંની કિંમત
અનિરૂધસિંહજી ઝાલા · 1 min read · 136 reads
અરે અહીં તો કંકુ પગલાંની કિંમત જરાય નથી..
Horror
લક્ષ્મીના પગલાં
Gaurang Desai · 2 min read · 230 reads
એ ચપ્પલની કોઈ કિંમત થાય એમ જ નહતી... સોશ્યલ મીડિયા પર ફરતી વાર્તા.
Inspirational
પુનિત પગલાં
Niranjan Mehta · 6 min read · 127 reads
એક વધુ જોડી આપતાં કહ્યું કે આ મારા તરફથી તારી માને ભેટ...
Inspirational