by Vibhuti Desai ✓ · 2 Jun 2021
'નિલય - રિમાના લગ્નજીવનનાં ફળ રૂપે રિમા ગર્ભવતી બની. પૂરે માસે દીકરી જન્મી. પતિ-પત્નીનાં આનંદનો પાર નહીં. હોસ્પિટલમાંથી ઘરે આવ્યાં તે જ દિવસે પુત્રીના પગલાંની છાપ લઈને સાચવીને મૂકી દીધી.'
Loading comments…
Loading comments…