Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#સાઈકો
3 storys
(કેસ-૨) શું હું ‘પાગલ’ છું..?
Dharmesh Gandhi · 6 min read · 7.4K reads
‘ડૉક્ટર’ની પદવી જોઈને મારી છાતી ગજગજ ફૂલી રહી. આવા નાટકો અહીં રોજ જ ભજવાતા. હોસ્પિટલરૂપી સ્ટેજ એક જ રહેતું, વાર્તાની થીમ પણ એક જ રહેતી, માત્ર કલાકારો બદલાતા રહેતા... એ પોતાના ખૂંખાર મિજાજમાં આવી રહ્યો હતો. એણે અમારી તરફ કાતર એવી રીતે ગોળ-ગોળ ઘૂમાવી, જાણે હમણાં જ અમારા ગળામાં ઘોંચી દેશે...
Others
ભેદી મુસ્કાન (સાઈકો સિરીઝ) કેસ-૩
Dharmesh Gandhi · 6 min read · 7.4K reads
તમે તો રોજના કેટલાંયે કેસ પતાવતા હશો, ઇન્સ્પેક્ટર... બધાંના ચહેરા ક્યાંથી યાદ હોય..? ..અને મેં એક દિવસ નિશ્ચય કરી જ લીધો, એ તકલીફમાંથી છુટકારો મેળવવાનો..! ઇન્સ્પેક્ટરનું દિમાગ હવે ચકરાવે ચઢ્યું હતું ! કતલ કર્યા પછી પણ આટલી બધી સ્વસ્થતા, આટલું બેપરવાપણું..?
Others
ભેદી મુસ્કાન-૨ (સાઈકો સિરીઝ - કેસઃ૪)
Dharmesh Gandhi · 9 min read · 7.3K reads
વાહ નૌટંકી! પતિનું ઠંડા કલેજે કતલ કર્યું… લાશ ડીપ-ફ્રિઝરમાં સંતાડી… અને હવે… બીક લાગી..? દીવાલો પર ઊડેલાં લોહીના છાંટા પણ ચીતરી ચઢે એવા કાળાં પડી ચૂક્યા હતા! ક્યારેક ક્યારેક થતા આવા માનસિક વિકૃતિના હુમલાઓ એને કાબૂ બહાર લઈ જતા... ખબર નહીં કેટલાંયે આવા અધમ ગુનાઓ કર્યા હશે!
Others