StoryMirror - Read, Write, Share & Repeat- જીદAshok Luhar · 1 min read · 675 reads'આપનું જીવન માત્ર આપણા માટે નથી, આપણા પરિવારનો પણ એની પર એટલોજ અધિકાર છે, માટે આપણા જીવનની સુરક્ષા કરવી એ આપણી ફરજ છે.'Inspirational
- આભાર કરોનાrekha shukla · 1 min read · 157 reads'માસ્ક પહેરવાનું, હાથ ધોવાનુ, ખાસ કરીને બહારનુ કોઈ આવે ત્યારે બારી ખુલી રાખી હવાને આવન જાવન કરી દઈએ. ધરતીએ આપણને મોટો પાઠ આપી દીધો છે . ચારે બાજુ હોનારત થવા માંડી છે.'Others
- કાગડા ઈ કાગડાKantilal Hemani · 3 min read · 117 reads'ચારેક દિવસ થયાને દાદીમાને પાકા સમાચાર મળ્યા કે માયાનો ફોન હેક થઈ ગયો હતો. એની વાતો, ફોટા અને વીડીયા તો કોઈ હેકર અદૃશ્યતાથી લઈને જતો રહ્યો હતો, એના સિવાય બેન્કમાં પડેલા પૈસા મોબાઈલ દ્વારા લઇ લીધા હતા.Classics
- સામંતની ચતુરાઈJay D Dixit · 3 min read · 149 reads'કેટલાક વ્યક્તિ ખરાબ જુએ છે, ખરાબ બોલે છે અને ખરાબ સાંભળે પણ છે. જેથી યુદ્ધના વિચારો આવે, શાંતિ જોખમમાં લાગે, જરૂરીઆત કરતા વધારાના ધનની આવશ્યકતા લાગે છે.'Classics
- દ્રષ્ટિLeena Vachhrajani · 2 min read · 507 reads'ચાંદ ભલે આકાશમાં દૂર રહેતો હોય, પણ સદીઓથી તે અનેક ઘટનાઓનો સાક્ષી બનતો રહ્યો છે.' સુંદર કાલ્પનિક વાર્તા.Inspirational
- હળવી વાત હળવેકથી ૨૫Amrut Patel 'svyambhu' · 3 min read · 189 reads'અહીં અમદાવાદની જ તને વાત કરું તો મ્યુનિસિપલ કમિશ્નર તરીકે વિજય નહેરા સાહેબની કામગીરી ખૂબ જ સારી છે. અને ખૂબ અનુભવી અને હોશિયાર અધિકારી તરીકે જે તબક્કાવાર પગલાં ભરી રહ્યા છે.'Action
Loading…