by Kantilal Hemani ✓ · 24 May 2020
'ચારેક દિવસ થયાને દાદીમાને પાકા સમાચાર મળ્યા કે માયાનો ફોન હેક થઈ ગયો હતો. એની વાતો, ફોટા અને વીડીયા તો કોઈ હેકર અદૃશ્યતાથી લઈને જતો રહ્યો હતો, એના સિવાય બેન્કમાં પડેલા પૈસા મોબાઈલ દ્વારા લઇ લીધા હતા.
Loading comments…
Comments
Loading comments…