Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#હાસ્ય
109 storys
હેલો.. ભગવાન..
Vishwa Rawal · 5 min read · 14.5K reads
થોડા દિવસથી માધવ નવું શીખ્યો હતો. કંઈ પણ કામ હોય તો કહે કે ભગવાનને કહી દઈશ.
Comedy
સુહાના સફર ઔર...
સુહાના સફર ઔર...
Swati Medh · 4 min read · 14.5K reads
પ્રવાસી યુગલે ઈડલી સંભારનો ઓર્ડર આપ્યો સાથે લિમ્કા અને થમ્સઅપ. બ્રેકફાસ્ટનો સમય હતો. તાજા બનાવેલાં ઈડલી સંભાર સ્વાદિષ્ટ હતા. મજા આવી. નાસ્તો કરીને પૈસા ચૂકવીને, નવી ગાડી માટે ગલ્લે બેઠેલા યુવાનના અભિનંદન લઈને પ્રવાસ આગળ વધ્યો. ‘સુહાના સફર ઔર યે મૌસમ હંસી...’ એક પછી એક સુમધુર ફિલ્મી ગીતો વાગી રહ્યા છે. મોટર થોડી આગળ ચાલી.
Comedy
બટાકાપૌંઆ તો તારાબહેનનાં જ!
Kalpana Desai · 4 min read · 14.6K reads
દરેક ભારતીય કન્યાને, લગ્ન વખતે દહેજની સાથે બટાકાપૌંઆની રેસિપી પણ અપાય છે! કારણ? વાંચો તો જ ખબર પડે.
Comedy
સ્ત્રીઓનો સનાતન પ્રશ્ન
Pallavi Mistry · 3 min read · 14.7K reads
"આજે હું શું રાંધું?" આ પ્રશ્ન દરેક સ્ત્રીને સતાવતો હશે. એનો ઉપાય શું? તો વાંચો એનો સરળ ઉપાય.
Comedy
ટ્રેડ મીલ-
Vijay Shah · 6 min read · 7.2K reads
આમેય બા દાદાને સીધું કહે નહીં પણ ઉંચા નીચા કરવા હાય રે… બગાડી નાખ્યુ રે જેવા અરણ્યરુદનો ઉંચા અવાજે ગાય એટલે કાં દીકરો કાં દાદો બગડેલા સાધનનું ઇન્સ્પેક્ષન કરે અને જેને બોલાવવાનો હોય તેને બોલાવી લાવે. કે બોલાવા ફોન કરે પછી એ બોઇલર ટાઢું પડે કે ઘરનું વાતાવર્ણ નોર્મલ થાય.
Others
ભાષાની ભેળ
Pravina Avinash · 4 min read · 6.9K reads
હવે મને તમારી દયા આવે છે. તમે કહેશો, અમારું અંગ્રેજી કાં તો ‘સ્પોઈલ’ થઈ જશે. યા તો અમે બોલવાનું ‘શટ’ કરી દઈશું!
Others
Loading…
Next page →